ચાલો જાણીએ આપણી જ ભાષા ના અજાણ્યા શબ્દો.

Sunday, August 4, 2019

૧. ટૉટી = ૧.નળ, ચકલી
              ૨.ભૂંગળી,નળી, નાળચુ
૨. થોગ = થોડું
૩. છટાફલ= ૧. તાડ નું ઝાડ
                  ૨. સોપારી નું ઝાડ
૪. આલૈ = દાન
૫. જીર્ણવુધ્રક = સુગંધિત ઘાસ.
૧.ટાંડવો = પગથી,પગકેડી
૨.કણહતું = ૧.પેટિયું,રોજીરોટી.
                 ૨.રિદ્ધિસિધ્ધિ,સુખભોગ.
૩.ઇલમ = લીલામ, હરાજી.
૪.ખોંટ = ૧.ખામી,તંગી.
              ૨.છેતરપિંડી,પ્રપંચ.
૫.કેલૈ = એક જાત નો હીરો.